Not Set/ ૨૦૨૪ ઓલમ્પિકની મેજબાની કરશે પેરિસ

                     આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (આઈઓસી) દ્વારા ૨૦૨૪ અને ૨૦૨૮માં રમનારા ઓલિમ્પિક ગેમ્સની ઓપચારિક ઘોષણા કરવામાં આવી છે. ૨૦૨૪ માં રમનારા ઓલિમ્પિક ગેમ્સની મેજબાની પેરિસ (ફ્રાંસ) કરશે જયારે ૨૦૨૮ ઓલિમ્પિક ગેમ્સ એન્જેલિસ (અમેરિકા) માં રમાશે.   મહત્વનું છે કે, આ પહેલા ૧૯૨૪ માં પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, […]

Sports
17paris ૨૦૨૪ ઓલમ્પિકની મેજબાની કરશે પેરિસ

 

                  download 3 4 ૨૦૨૪ ઓલમ્પિકની મેજબાની કરશે પેરિસ

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (આઈઓસી) દ્વારા ૨૦૨૪ અને ૨૦૨૮માં રમનારા ઓલિમ્પિક ગેમ્સની ઓપચારિક ઘોષણા કરવામાં આવી છે. ૨૦૨૪ માં રમનારા ઓલિમ્પિક ગેમ્સની મેજબાની પેરિસ (ફ્રાંસ) કરશે જયારે ૨૦૨૮ ઓલિમ્પિક ગેમ્સ એન્જેલિસ (અમેરિકા) માં રમાશે.

download ૨૦૨૪ ઓલમ્પિકની મેજબાની કરશે પેરિસLA 2028 Olympics Logo ૨૦૨૪ ઓલમ્પિકની મેજબાની કરશે પેરિસ

 

મહત્વનું છે કે, આ પહેલા ૧૯૨૪ માં પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ૧૦૦ વર્ષ પછી ૨૦૨૪ માં વધુ એકવાર આયોજન કરાશે. બીજી બાજુ આઈઓસી દ્વારા પહેલીવાર એક સાથે બે ઓલિમ્પિક આયોજન કરવાના સ્થળની   ઘોષણા કરી છે.