Gujarat/ ૨૬ જાન્યુઆરીની ઉજવણી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય , રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ગીર સોમનાથ ખાતે યોજાશે , પ્રજાસત્તાક પર્વ ઉજવણી અંગે અલગ નોટિફિકેશન બહાર પડશે , સામાન્ય વહીવટ વિભાગ અલગથી પરિપત્ર બહાર પાડશે , પરિપત્રને આધિન R એન્ડ B વિભાગ કામગીરી કરશે

Breaking News