Not Set/ ​અમદાવાદનાં ખોડીયાર બ્રીજ પાસે દશામાની મૂર્તિઓના વિસર્જન બાદ ગંદકી

​અમદાવાદનાં ખોડીયાર બ્રીજ પાસે આવેલા રીવરફ્રન્ટમાં ૪૮ કલાક પહેલા ભક્તો દ્વારા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ ચોકાવનારી બાબત એ છે કે અમદાવાદ મ્યુંન્સિપાલટી દ્વારા ગંદકીનું વિસર્જન હજુ સુધી કરવામાં આવ્યું નથી.. જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ​તેમને લોકોને સંબોધતા કહ્યું હતું કે લંડનની થેમ્સ અને પેરીસની સીમનો અહેસાસ રીવર ફ્રન્ટથી […]

Uncategorized
vlcsnap error503 ​અમદાવાદનાં ખોડીયાર બ્રીજ પાસે દશામાની મૂર્તિઓના વિસર્જન બાદ ગંદકી

​અમદાવાદનાં ખોડીયાર બ્રીજ પાસે આવેલા રીવરફ્રન્ટમાં ૪૮ કલાક પહેલા ભક્તો દ્વારા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ ચોકાવનારી બાબત એ છે કે અમદાવાદ મ્યુંન્સિપાલટી દ્વારા ગંદકીનું વિસર્જન હજુ સુધી કરવામાં આવ્યું નથી.. જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ​તેમને લોકોને સંબોધતા કહ્યું હતું કે લંડનની થેમ્સ અને પેરીસની સીમનો અહેસાસ રીવર ફ્રન્ટથી થશે…. પણ અહિયાં તો તંત્રનાં લોકો એ યુરોપના બદલે ઉકેડા જેવી સ્થિતી સર્જી છે.