Gujarat/ 1લીમેથી 18 વર્ષથી ઉપરનાને મફતમાં રસી, રસીકરણ ઝુંબેશ મુદ્દે રાજ્ય સરકારની જાહેરાત, કોવિશિલ્ડ-કોવેક્સિન રસીનો અપાયો ઓર્ડર, બંને રસીનો દોઢ કરોડ ડોઝનો ઓર્ડર અપાયો, 28 એપ્રિલથી કોવિન પોર્ટલ પર થશે રજિસ્ટ્રેશન, અત્યાર સુધી 1.13 કરોડ લોકોને અપાઇ રસી

Breaking News