Surat News/ સુરતમાં IPOના રોકાણના નામે ભેજાબાજોએ 1.20 કરોડ ખંખેર્યા

સ્કીમમાં વેપારીને ઊંચુ વળતર અને વ્યાજની લાલચ આપી નાણા પડાવ્યા હતા.

Top Stories Gujarat Surat

Surat News: સુરત(Surat)માં IPOમાં રોકાણના નામે સાઇબર ફ્રોડનો શિકાર થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સિંગણપોર અને અડાજણના વેપારી સાઇબર ફ્રોડનો શિકાર બન્યા હતો, ધૂતારાઓએ લાલચ આપી વેપારીઓ પાસેથી 1.20 કરોડ ખંખેરી લીધા હતા. અંતે બન્ને વેપારીઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી સાયબર સેલે તપાસ શરૂ કરી છે.

સુરતમાં સિંગણપોરના સાયબર ફ્રોડોએ (Cyber Fraud) વેપારી પાસેથી હોટલ રિવ્યૂ ટાસ્કના નામે 60 લાખ અને અડાજણના વેપારી પાસેથી IPOમાં રોકાણના નામે 60.77 લાખ પડાવ્યા હતા.  ટેલિગ્રામમાં અલગ-અલગ વ્યક્તિઓએ લોભામણી સ્કીમમાં વેપારીને ઊંચુ વળતર અને વ્યાજની લાલચ આપી નાણા પડાવ્યા હતા. વેપારીઓને છેતરપિંડીનો અહેસાસ થતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર પોલીસે પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભથાણની પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત, વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો

આ પણ વાંચો:ખેડાની બૈડપ પ્રાથમિક શાળામાં શિક્ષકની ગેરહાજરીનો મામલો ગરમાયો

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ખારાઘોડા સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષિકાને નોટિસ