- અરવલ્લી જિલ્લામાં અંદાજીત 1.25 કરોડની ચાંદી ઝડપાઇ
- ગ્રામ્ય પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પાસેથી ઝડપી ચાંદી
- 250 કિલો ચાંદી સાથે બે ઈસમોની પણ કરાઇ અટકાયત
- બાતમીને આધારે રાજેન્દ્રનગરથી ચાંદીનો જથ્થો પકડાયો
- આગ્રાથી રાજકોટ જઇ રહ્યો હતો ચાંદીનો મોટો જથ્થો
- બાતમીનાં આધારે પોલીસને મળી મોટી સફળતા
- ડ્રાઇવર અને ક્લીનરની પોલીસે કરી અટકાયત
- મુદ્દામાલ અંગે પોલીસ તપાસ હાથ ધરી
- ચાંદી કોણે મોકલી – કોણે મંગાવીની તપાસનો ધમધમાટ શરુ
- દિવાળી સમયે સોના – ચાંદીમાં કાળા કામ કરનાર પર તવાઇ
sumgalling/
અરવલ્લીની રાજેન્દ્રનગર ચોકડી પાસે ઝડપાઇ અધધધ 1.25 કરોડની ચાંદી
અરવલ્લી જિલ્લામાં અંદાજીત 1.25 કરોડની ચાંદી ઝડપાઇ ગ્રામ્ય પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પાસેથી ઝડપી ચાંદી 250 કિલો ચાંદી સાથે બે ઈસમોની પણ કરાઇ અટકાયત બાતમીને આધારે રાજેન્દ્રનગરથી ચાંદીનો જથ્થો પકડાયો આગ્રાથી રાજકોટ જઇ રહ્યો હતો ચાંદીનો મોટો જથ્થો બાતમીનાં આધારે પોલીસને મળી મોટી સફળતા ડ્રાઇવર અને ક્લીનરની પોલીસે કરી અટકાયત મુદ્દામાલ અંગે પોલીસ તપાસ હાથ ધરી […]
