Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ નવા કેસ,700 ના મોત

કોરોનાનાં નવા કેસો ભયંકર રીતે વધી રહ્યાં છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ નવા કેસ નોધાયા.જેમાં એક્ટીવ કેસ પોણા દસ લાખ નોધાયા. જયારે 700 લોકોના મૃત્યુ થયેલા છે. મહારાષ્ટ્રમાં 56286 નવા કેસો નોધાયા છે. રસીકરણ અંગેના સરકારી આંકડા મુજબ ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધી કુલ 34 લાખ 73 હજાર 83 ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર […]

Top Stories India
Untitled 77 દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ નવા કેસ,700 ના મોત

કોરોનાનાં નવા કેસો ભયંકર રીતે વધી રહ્યાં છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ નવા કેસ નોધાયા.જેમાં એક્ટીવ કેસ પોણા દસ લાખ નોધાયા. જયારે 700 લોકોના મૃત્યુ થયેલા છે. મહારાષ્ટ્રમાં 56286 નવા કેસો નોધાયા છે.

રસીકરણ અંગેના સરકારી આંકડા મુજબ ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધી કુલ 34 લાખ 73 હજાર 83 ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ નવ કાકોદ 40 લાખ 86 હજાર 689 ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. અહીં અમે તમને દેશની હાલત જણાવવા જઈ રહ્યા છીએ, જાણો પરિસ્થિતિ ક્યાં છે અને કયા નિર્ણય લેવામાં આવે છે.