Rajkot News/ રાજકોટ શહેરમાં સાંજ સુધીમાં નોંધાયો 1 ઈંચ વરસાદ

કોર્પોરેશન તંત્રના પાપે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા

Gujarat Rajkot

Rajkot News : રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોકમાં પાણી ભરાયા હતા. તે સિવાય રૈયા રોડ , યુનિવર્સીટી રોડ, મવડીમાં પણ પાણી ભરાયા હતા.નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દરમિયાન વરસાદે થોડો વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા હતા. કોર્પોરેશન તંત્રના પાપે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. વર્ષોથી રાજકોટમાં પાણી ભરાવાનો પ્રશ્ન યથાવત રહ્યો છે. જેને કારણે નિરાકરણ ન આવતા અંતે તો પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

આ પણ વાંચોઃગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, કરી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃલાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત