દિલ્હીમાં અચાનક ખરાબ હવામાનને કારણે 10 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. નવ ફ્લાઈટને જયપુર મોકલવામાં આવી છે. તે જ સમયે, એક ફ્લાઈટને લખનૌ તરફ વાળવામાં આવી છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે સાંજે 6:25 થી 8 વાગ્યા સુધીની ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટ ડાયવર્ઝનને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Delhi | Due to a sudden change in weather in Delhi, ten flights were diverted out of which nine flights were diverted to Jaipur while one flight was diverted to Lucknow between 6.25pm-8pm.
— ANI (@ANI) May 30, 2023
ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે દિલ્હીમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતું, જેના કારણે 10 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. નવ ફ્લાઈટને જયપુર મોકલવામાં આવી છે. મંગળવારે સાંજે હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે સાંજે 625 થી 8 વાગ્યા સુધીની ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે.
