Not Set/ ગેરકાયદેસર ચાલતા વાહનો સામે કાર્યવાહી, 225 દબાણોને 10 કલાકનું અલ્ટીમેટમ

વડોદરા વડોદરાના પાદરામાં સ્થાનિક પોલીસ અને નગર પાલિકાની દબાણ ટીમે સપાટો બોલાવી ગેરકાયદેસર ચાલતા વાહનો સામે કાર્યવાહી કરી હતી. જેમાં નવા એસટીડેપોથી લઈને ફૂલબાગ વિસ્તાર સુધી જાહેર માર્ગ પર કરેલ 225 દબાણોને 10 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમજ જાહેર માર્ગો પર પાર્ક થયેલા વાહનોને દંડ ફટકાર્યો હતો.

Top Stories Gujarat Vadodara Trending Videos

વડોદરા

વડોદરાના પાદરામાં સ્થાનિક પોલીસ અને નગર પાલિકાની દબાણ ટીમે સપાટો બોલાવી ગેરકાયદેસર ચાલતા વાહનો સામે કાર્યવાહી કરી હતી.

જેમાં નવા એસટીડેપોથી લઈને ફૂલબાગ વિસ્તાર સુધી જાહેર માર્ગ પર કરેલ 225 દબાણોને 10 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમજ જાહેર માર્ગો પર પાર્ક થયેલા વાહનોને દંડ ફટકાર્યો હતો.