Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૩-૧૦-૨૦૨૬, શનિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal: 3 ઓક્ટોબર 2026, શનિવારે Auspicious સંકેતો! જાણો રાશિ પ્રમાણે Special ભવિષ્યફળ

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૦૩-૧૦-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ સાતમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મિથુન (ક,છ, ઘ) રાશિ છે.  આદ્રા   નક્ષત્ર (સવારે ૦૧:૩૦ સુધી. ઓકટો-૦૪)  છે. આજનો યોગ વરિયાન  (બપોરે ૦૩:૨૧ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ બપોરે ૦૩:૨૧ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર  મિથુનમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક,છ, ઘ)  રહેશે.

સૂર્યોદય  સવારે ૦૬.૩૧ કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૨૫ કલાકે થશે.

ચંદ્રોદય  ૧૨:૦૧ એ.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત  ૦૧:૧૨ પી.એમ કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૦૪ થી બપોર ૧૨:૫૨ સુધી વિદ્યમાન રહેશે.  જ્યારે રાહુકાળ સવારે ૦૯.૩૦ થી સવારે ૧૧.૦૦ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે આઠમનું શ્રાદ્ધ છે.

સાતમની સમાપ્તિ:  સવારે ૦૭:૫૮ સુધી

તારીખ   :-  ૦૩-૧૦-૨૦૨૬, શનિવાર / ભાદરવા વદ સાતમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૯ થી ૦૯:૩૦
લાભ ૦૧:૫૭ થી ૦૩:૨૭
અમૃત ૦૩:૨૭ થી ૦૪.૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૨૫ થી ૦૭:૫૫
શુભ ૦૯:૨૭ થી ૧૦:૫૭
અમૃત ૧૧:૦૧ થી ૧૨:૩૦

Aaj Nu Rashifal : 3 October 2026, Saturday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.

લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.

મિજાજ ફૂલફડાક રહે.

દિવસ મિશ્રિત ફળદાયી રહેશે.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

કોઈ કાર્ય ઝડપી થાય.

હાથમાં ધન ટકે નહિ.

જુના સુંદર દિવસોની યાદ તાજી થાય.

કોઈ ભેટ સોગાદ મળે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

મનમાં શાંતિ જણાય.

કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય.

ઉતાવળા નિર્ણય ન લેવા.

તબિયતમાં ધ્યાન રાખવું.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

ધનની બચત થાય.

મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય.

દેવાથી દૂર રહેવું.

કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

ધન સબંધી કોઈ સમસ્યા આવી શકે.

જીવનસાથી સાથે પ્રવાસ થાય.

ભવિષ્યની ચિંતા રહેશે.

માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૧

કન્યા (પ , ઠ, ણ) :-

કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.

શાંતિમય દિવસ જાય.

સંતાનની પ્રગતિ થશે.

ભવિષ્યની ચિંતા રહેશે..

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

માતાપિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.

અણધાર્યા લાભ થાય.

પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે.

સુખદ યાત્રાનો યોગ બનશે.

શુભ કલર – રાખોડી

શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-

આત્મા વિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહે.

ગુસ્સા પર કાબુ રાખવો.

આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે.

સ્થિતિને પોતાની અનુકૂળ બનાવી શકશો

શુભ કલર – પીળો

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

મિત્ર સાથે દિવસ આનંદમય જાય.

નવા રોકાણ થાય.

મોસાળ પક્ષથી લાભ થાય.

વડીલોની સંભાળ લેવી.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-

તબિયતનું ધ્યાન રાખવું.

સામાજિક યશ વધશે.

સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.

નવા વિચાર અથવા યોજના પર ચર્ચા થશે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

રાજકારણ ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે.

મોટો આર્થિક લાભ થાય.

દિવસ આનંદમય જાય.

સગા સબંધીથી ફાયદો થાય.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

અતિથી ઘરે આવે.

કામમાં પ્રમોદ હાનિકારક બને.

વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.

નાના – મોટાનો ભેદ જણાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૮

આજની રાશિ મિથુન (ક,છ, ઘ) રાશિ છે.  આદ્રા   નક્ષત્ર (સવારે ૦૧:૩૦ સુધી. ઓકટો-૦૪)  છે. આજનો યોગ વરિયાન  (બપોરે ૦૩:૨૧ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ બપોરે ૦૩:૨૧ સુધી વિદ્યમાન રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: