Gujarat/ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જુલાઇના બીજાસપ્તાહમાં, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદન, ગોધરામાં સંકલનસમિતિની બેઠક બાદ ભૂપેન્દ્રસિંહે કહ્યું, વિજ્ઞાનપ્રવાહ બાદ સામાન્યપ્રવાહનું પરિણામ જાહેર થશે, નવા શૈક્ષણિકસ્તરની ફી અંગે ટૂંક સમયમાં જાહેરાત

Breaking News