Not Set/ 13 તારીખના શુક્રવારને માનવામાં આવે છે અશુભ, જાણો કારણ

જો શુક્રવાર 13મી તારીખે આવે છે તો તે ખૂબ અશુભ ગણવામાં આવે છે. આ માન્યતા ભારતમાં જ નહીં, પરંતુ પશ્ચિમ બાજુના દેશોમાં પણ છે. વિશ્વમાં ઘણા બધા લોકોમાં 13 અંકનો ભય હોય છે. પશ્ચિમના દેશોમાં ઘણાં હોટલમાં આ ડરને કારણે 13 નંબરનો રૂમ નથી રાખતા ના તો 13 માળની ઇમારતો બનાવે છે. આ અંધશ્રદ્ધા ઇંગ્લીશમાં […]

Uncategorized
news2210 13 તારીખના શુક્રવારને માનવામાં આવે છે અશુભ, જાણો કારણ

જો શુક્રવાર 13મી તારીખે આવે છે તો તે ખૂબ અશુભ ગણવામાં આવે છે. આ માન્યતા ભારતમાં જ નહીં, પરંતુ પશ્ચિમ બાજુના દેશોમાં પણ છે. વિશ્વમાં ઘણા બધા લોકોમાં 13 અંકનો ભય હોય છે. પશ્ચિમના દેશોમાં ઘણાં હોટલમાં આ ડરને કારણે 13 નંબરનો રૂમ નથી રાખતા ના તો 13 માળની ઇમારતો બનાવે છે. આ અંધશ્રદ્ધા ઇંગ્લીશમાં એક વિશિષ્ટ શબ્દ દ્વારા ઓળખાય છે, જે છે – પેરસસ્કવેઇડેકાટ્રિયોફૉબિયા. એક અહેવાલ મુજબ, 13 ના ભય એટલો બધો છે કે ઘણા લોકો આ દિવસે ફ્લાઇટથી મુસાફરી કરવા માંગતા નથી. આનાથી આ દિવસે એરફેર પણ સસ્તા બને છે

જો કે 13 ને અશુભ માનવામાંની જળ ખૂબ જ જૂની છે અને તેનો બાઇબલમાં ઉલ્લેખ કર્યો છે. બીજી બાજુ શુક્રવાર પણ અશુભ માનવામાં આવે છે. 13 મી અને શુક્રવારના કારણે 13મી તારીખે આવતો શુક્રવાર ખૂબ અશુભ માનવામાં આવે છે. જીસસ ક્રાઇસ્ટને શુક્રવારે સૂળી પાર ચડાવામાં આવ્યા હતા.13 ઓક્ટોબર, 1307 ના રોજ ફ્રાન્સમાં એક મોટો અકસ્માત થયો હતો જેને પણ 13 તારીખ અશુભ માનવના અનેક કારણોમાં થી એક કારણ માનવામા આવે છે.