ભીષણ આગ/ રાજકોટ: ગોડાઉનમાં ભીષણ આગ સરકારી અનાજના હતું ગોડાઉન રેલવે સ્ટેશન સામે આવેલું છે ગોડાઉન ગોડાઉનમાં મોડી રાતે આગ ગોડાઉનમાં રહેલા ગેસના બાટલામાં બ્લાસ્ટ બ્લાસ્ટના લાઈવ દૃશ્યો આવ્યા સામે શોટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ 4 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો

Uncategorized