Not Set/ સમગ્ર સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ

રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાના પગલે જિલ્લા તંત્ર દ્વારા તંત્રને એલર્ટ કરાયું છે. બચાવ રાહત માટે NDRFની ટીમોને પણ સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા તાલુકા મથકોએ પણ ટીમો તૈયાર રહે તે માટે જણાવાયું છે…તો બીજી તરફ બોટ જેવા સાધનોની ચકાસણી કરી રિપોર્ટ […]

Uncategorized
WhatsApp Image 2017 07 22 at 2.16.30 PM સમગ્ર સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ

રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાના પગલે જિલ્લા તંત્ર દ્વારા તંત્રને એલર્ટ કરાયું છે. બચાવ રાહત માટે NDRFની ટીમોને પણ સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા તાલુકા મથકોએ પણ ટીમો તૈયાર રહે તે માટે જણાવાયું છે…તો બીજી તરફ બોટ જેવા સાધનોની ચકાસણી કરી રિપોર્ટ માંગ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્ટાફને પણ ઓફિસમાં હાજર રહેવા તેમજ અધિકારીઓને હેડ ક્વાર્ટર નહિ છોડવા આદેશ કરાયો છે… ભારે વરસાદને કારણે શહેરભરમાં શાળામાં રજા જાહેર કરવામાં આવી..તો બીજું બાજુ સ્થિતિ વધુ ગંભીર થઇ છે, જિલ્લામાં કુલ 16 રેસ્ક્યુ ઓપરેશન કરી 700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું…મહત્વનું છે કે રાજકોટના લાલપરી ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. જેને પગલે આસપાસના 60 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા…