Gujarat/ 14મી વિધાનસભાનું 8મુ સત્ર 1 માર્ચથી શરૂ, વિધાનસભા ગૃહમાં 3જી માર્ચે બજેટ રજૂ થશે, પ્રથમ દિવસે ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે, પાલિકા પંચાયતની 2 માર્ચે મતગણતરી, મતગણતરી હોવાથી 2 માર્ચની બેઠક રદ્દ , અગાઉ 2 માર્ચે અંદાજ રજૂ થવાનું હતું , મતણતરી હોવાથી બજેટની તારીખ બદલાઈ

Breaking News