National/ 15 એપ્રિલથી રાજસ્થાનમાં સાંજે 6 થી સવારે 6 સુધી કર્ફ્યુ, તમામ શહેરોમાં સાંજે 6 થી સવારે 6 સુધી કર્ફ્યુ, રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે લીધો નિર્ણય, કોરોના ઝડપભરે વધતો જતા લેવાયો નિર્ણય, 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અમલવારી રહેશે

Breaking News