Kutch News: ભુજમાં કડકી ચોકડી પાસેથી બે શખ્સો 41 લાખના કોકેઈન સાથે ઝડપાયા છે. ભુજ પોલીસે પંજાબના મયુરસિંહ અને ગુરૂદેવસિંહની ધરપકડ કરી છે. નશાબંધી કાયદા હેઠળ તેમની વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.
મેટર અપડેટ થઈ રહી છે.
આ પણ વાંચો:સુરતમાં નાઈજેરીયન યુવતીના કોકેઈન ઝડપવા મામલે મોટો ખુલાસો
આ પણ વાંચો:મુસાફરના પેટમાંથી કોકેઈનની કેપ્સ્યુલ મળી,IGI એરપોર્ટ પહોચ્યો કેન્યાનો નાગરિક !