Earth Quake/ તાલાલા-ગીર વિસ્તારમાં ઉપરા છાપરી અનુભવાયા ભૂકંપના 2 આંચકા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… તાલાલા-ગીરમા ભુકંપના 2 આંચકા, સવારે 7:54 વાગ્યે 1.8ની તીવ્રતાનો આંચકો

Breaking News
ipl2020 3 તાલાલા-ગીર વિસ્તારમાં ઉપરા છાપરી અનુભવાયા ભૂકંપના 2 આંચકા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • તાલાલા-ગીરમા ભુકંપના 2 આંચકા
  • સવારે 7:54 વાગ્યે 1.8ની તીવ્રતાનો આંચકો
  • 11:41 વાગ્યે 1.5 ની તીવ્રતાનો આંચકો
  • તાલાલા થી 11 દૂર કિમી દૂર નોંધાયુ કેન્દ્રબિંદુ
  • છેલ્લા ચાર દિવસ થી સતત આવી રહ્યા છે ભુકંપના આંચકા
  • લોકોમાં ભયનો માહોલ 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…