Not Set/ થરાદ મુખ્ય કેનાલમાં 20થી25 ફુટનુ પોલાણ, ઘટના સર્જાશે તો 10 જેટલા ગામોને નુકશાન થવાની ભીતી

બનાસકાંઠા, બનાસકાંઠાના થરાદ મુખ્ય નર્મદા કેનાલની બાજુમાં 20 થી 25 ફુટનુ પડ્યું પોલાણ થતાં સ્થાનિક ખેડૂતોમાં વ્યાપ્યો ભયનો માહોલ વ્યાપ્યો છે. ગુજરાતથી રાજસ્થાન તરફ જતી થરાદના રામપુરા આજાવાડા વચ્ચેની નર્મદા કેનાલમાં ગાબડું પડવાની પૂરેપૂરી શકયતાઓ રહેલી છે. આ બાબતે તંત્ર દ્રારા સમયસર કામગીરી કરવામાં નહિ આવે તો મોટું ગાબડું પડવાની શકયતા રહેલી છે. ઘટના સર્જાશે […]

Top Stories Gujarat Others

બનાસકાંઠા,

બનાસકાંઠાના થરાદ મુખ્ય નર્મદા કેનાલની બાજુમાં 20 થી 25 ફુટનુ પડ્યું પોલાણ થતાં સ્થાનિક ખેડૂતોમાં વ્યાપ્યો ભયનો માહોલ વ્યાપ્યો છે.

ગુજરાતથી રાજસ્થાન તરફ જતી થરાદના રામપુરા આજાવાડા વચ્ચેની નર્મદા કેનાલમાં ગાબડું પડવાની પૂરેપૂરી શકયતાઓ રહેલી છે.

આ બાબતે તંત્ર દ્રારા સમયસર કામગીરી કરવામાં નહિ આવે તો મોટું ગાબડું પડવાની શકયતા રહેલી છે. ઘટના સર્જાશે તો 10 જેટલા ગામોને નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.

ખેડૂતોનું કહેવું છે અધિકારીઓને આ વિશે જાણ કરી હતી પરંતુ તે લોકો આવીને જત રહ્યા કેટલીક માટી ભરેલા કોથળા આપીને ગયા છે જયારે કોઈ મજૂર પણ અહી નથી આપ્યા. હવે થોડાક જ કલાકોમાં આ કેનાલ તૂટી તો આનું જવાબદાર કોણ હશે.?