Not Set/ 2017 ના પદ્મ પુસ્કારોની જાહેરાત, વિરાટ અને બદ્માકરને મળ્યો પદ્મશ્રી

નવી દિલ્હીઃ સરકાર પદ્મ પુસ્કારોની જાહેરાત કરી છે. આ વર્ષે પદ્મશ્રી મેળવનાર મુખ્ય લોકોમાં વિરાટ કોહલી, સાક્ષી મલિક, દીપા કર્માકર, વિકાસ ગૌવાડ, બોલિવુડમાથી અનુરાધા પૌડવાલ, કૈલાશ ખેર અને સંજીવ કપુરનો સમાવેશ થાય છે. આ સિવાય નેપાલાની અનુરાધા કોઇરાલાને સામાજીક કાર્ય માટે પદ્મશ્રી,ડૉ.નપુસકર સફાઇ માટે પદ્મશ્રી  આપવામાં આવ્યો છે.  આ સિવાય થંવાવેલુ, અશોક કુમાર ભટ્ટાચાર્યા અને […]

India
2017 ના પદ્મ પુસ્કારોની જાહેરાત, વિરાટ અને બદ્માકરને મળ્યો પદ્મશ્રી

નવી દિલ્હીઃ સરકાર પદ્મ પુસ્કારોની જાહેરાત કરી છે. આ વર્ષે પદ્મશ્રી મેળવનાર મુખ્ય લોકોમાં વિરાટ કોહલી, સાક્ષી મલિક, દીપા કર્માકર, વિકાસ ગૌવાડ, બોલિવુડમાથી અનુરાધા પૌડવાલ, કૈલાશ ખેર અને સંજીવ કપુરનો સમાવેશ થાય છે. આ સિવાય નેપાલાની અનુરાધા કોઇરાલાને સામાજીક કાર્ય માટે પદ્મશ્રી,ડૉ.નપુસકર સફાઇ માટે પદ્મશ્રી  આપવામાં આવ્યો છે.  આ સિવાય થંવાવેલુ, અશોક કુમાર ભટ્ટાચાર્યા અને પ્રોફેસર હરિકૃષ્ણ સિહને પણ પદ્મશ્રી  આપવામાં આવ્યો છે.

પદ્મ પુરસ્કાર મેળવનાર અન્ય હસ્તિઓમાં મણિપુરના વારેપ્પા નબા નેઇલ, લેખક નરેન્દ્ર કોહલી, એલિ અહમદ, સિક્કિમના વેરકા બહાદુર, પત્રકાર ભાવના સોમૈયા, કાશ્મીરના કાશીનાથ પંડિત સાધુ મહાર, ટીકે મૂર્તિ, મધુબની પેંટિંગ કી બાઓ દેવી અને સિબ્બલ કંવલનો સમાવેશ થાય છે.