Not Set/ સોનમર્ગમાં સેનાના કેમ્પ પર હિમસ્ખલનથી 1 જવાની શહિદ,, 8 જવાનને બચાવ લેવામાં આવ્યા

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી 80 કિલોમીટર દૂર સોનમર્ગમાં એક મોટી દુર્ઘટના થઇ હતી. અંહી સેનાના કેમ્પ પર હિમસ્ખલન થઇ ગયું હતું. હિમસ્ખલનથી બરફની મોટી ચટાન સૈનાના કેમ્પ પર આવી પડી હતી. જેમા જવાન શહીદ થયા હતા. મીડિયા આવેલી રિપોર્ટની મુજબ હાદસાથી 1 જવાન શહિદ થયો હતો. જ્યારે 8 જવાનોને જીવિત બચાવી લેવામાં આવ્યો છે. […]

India
sonmarga 25 01 2017 1485331437 storyimage સોનમર્ગમાં સેનાના કેમ્પ પર હિમસ્ખલનથી 1 જવાની શહિદ,, 8 જવાનને બચાવ લેવામાં આવ્યા

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી 80 કિલોમીટર દૂર સોનમર્ગમાં એક મોટી દુર્ઘટના થઇ હતી. અંહી સેનાના કેમ્પ પર હિમસ્ખલન થઇ ગયું હતું. હિમસ્ખલનથી બરફની મોટી ચટાન સૈનાના કેમ્પ પર આવી પડી હતી. જેમા જવાન શહીદ થયા હતા.

મીડિયા આવેલી રિપોર્ટની મુજબ હાદસાથી 1 જવાન શહિદ થયો હતો. જ્યારે 8 જવાનોને જીવિત બચાવી લેવામાં આવ્યો છે. ટીવી રિપોર્ટ અનુસાર અન્ય મીડિયની રિપર્ટ અનુસાર દુર્ઘટનામાં 5 જવાનની મોત થઇ ગઇ છે. જ્યારે 4 જવાન ગુમ થયા છે. હાલમાં બચાવ અને રાહતની કામગીરી થઇ રહી છે.