Chhota Udepur/   છોટા ઉદેપુરમાં 2023 પ્રવેશોત્સવની સાયકલોનો જથ્થો ખેતરમાં

  સાયકલના જથ્થા પર પહોંચ્યા કોંગ્રેસ નેતા

Top Stories Gujarat
  Chhota Udepur News : છોટા ઉદેપુરમાં 2023 પ્રવેસોત્સવની સાયકલોનો જથ્તો ખેતરમાં રકાયો છે. જેને પગલે આ સાયકલના જથ્થા પર કોંગ્રેસના નેતા પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા એકલબારામાં સાયકલોના જથ્થા પાસે પહોંચ્યા હતા. સાયકલોનો આ જથ્થો જોઈને સુખરામ રાઠવા ચોંકી ઉટ્યા હતા.
જેને પગલે સુખરામ રાઠવાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા ખળભળાટ, મહંત જ્યોતિર્નાથનું નિવેદન આવ્યુ સામે

આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત