Not Set/ 2030 માં ભારત વિજ્ઞાનના ક્ષેત્રમાં દુનિયાના ટોચના ત્રણ દેશોમાં સામેલ હશેઃ PM મોદી

તિરૂપતિઃ તિરુપતિમાં ઇંડિયન સાઇન્સ કૉંગ્રેસમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશ હમેશા વિજ્ઞાનિકોનો આભારી રહેશે.  તેમણે જણાવ્યું હતું કે, સરકાર વિજ્ઞાનને સમર્થન અને સહાયતા દેવા માટે પ્રતિબધ છે. 104માં ઇન્ડિયન સાઇન્સ કૉંગ્રેસની શરાત આજે પીએમે મોદીએ શ્રી વેકેટશ્વરા યૂનિવર્સિટીમાં કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, વિજ્ઞાનને લોકોની વધતી આશાને પુરી કરવી પડશે. […]

Uncategorized
pm narendra modi in indian science 2030 માં ભારત વિજ્ઞાનના ક્ષેત્રમાં દુનિયાના ટોચના ત્રણ દેશોમાં સામેલ હશેઃ PM મોદી

તિરૂપતિઃ તિરુપતિમાં ઇંડિયન સાઇન્સ કૉંગ્રેસમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશ હમેશા વિજ્ઞાનિકોનો આભારી રહેશે.  તેમણે જણાવ્યું હતું કે, સરકાર વિજ્ઞાનને સમર્થન અને સહાયતા દેવા માટે પ્રતિબધ છે. 104માં ઇન્ડિયન સાઇન્સ કૉંગ્રેસની શરાત આજે પીએમે મોદીએ શ્રી વેકેટશ્વરા યૂનિવર્સિટીમાં કરી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, વિજ્ઞાનને લોકોની વધતી આશાને પુરી કરવી પડશે. સાથે જ પીએણ મોદીએ કહ્યું કે, 2030 સુધીમાં ભારત વિજ્ઞાનના ક્ષેત્રમાં દુનિયામાં ટોચ પર હશે. તેમણે કહ્યું કે, તેમણે જણાવ્યું હતું કે, વિશેષજ્ઞો આપણને આપણા આજના ઇન્વેસ્ટમેન્ટથી મળશે.

ઇંડિયન સાઇન્સ કૉંગ્રેસમાં પીએમ મોદીએ કહ્યું કે, મંત્રાલયો, વિજ્ઞાનીઓ સ્ટાર્ટ અપ કંપનીઓને અથાક કામ કરવું પડશે. પીએણ મોદીએ જણાવ્યું હતું  કે આપણી પ્રાથમિક્તા શિક્ષા અને બેટિયા છે.