જૂનાગઢ/ 22 લાખનો દારૂ ઝડપાવાનો મામલો ભાજપના કોર્પોરેટરના પતિનો વીડિયો વાયરલ ધીરેન કારીયાનો વીડિયો થયો વાયરલ સ્ટેટ વિજિલન્સ દ્વારા પકડવામાં આવ્યો હતો દારૂ દારૂ ધીરેન કારિયાનો હોવાનું આવ્યું સામે ‘પોલીસ ખોટા કેસ કરી મને ફસાવવા માંગે છે’ બાંટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે ગુનો

Breaking News