Not Set/ સાહસ બન્યુ દુ:સાહસ, શંકર ધોધ પરથી યુવક નીચે પટકાતા મોત, Live Footage

સાહસ સારુ હોય છે પરંતુ અમુક પ્રકારનાં નાહકનાં સાહસો ખુબ દુષ પરિણામો આપી જાય છે અને આવુ જ બન્યું છે. આ યુવાન સાથે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનાં પ્રસિધ્ધ પ્રવાસન સ્થળ એવા શંકર ધોધ પરથી નીચે પટકાતા એક યુવાનનું મોત થયું. આ આખી ઘટના ત્યાં હાજર એક મુસાફરના મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાનાં Live Footage […]

Top Stories Gujarat Others Videos

સાહસ સારુ હોય છે પરંતુ અમુક પ્રકારનાં નાહકનાં સાહસો ખુબ દુષ પરિણામો આપી જાય છે અને આવુ જ બન્યું છે. આ યુવાન સાથે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનાં પ્રસિધ્ધ પ્રવાસન સ્થળ એવા શંકર ધોધ પરથી નીચે પટકાતા એક યુવાનનું મોત થયું. આ આખી ઘટના ત્યાં હાજર એક મુસાફરના મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાનાં Live Footage જોઇ તમે પણ દંગ રહી જશો.

શંકર ધોધ પાસે સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી. જેથી અગાઉ પણ ઘણી વખત આવી ઘટનાઓ બનતી બનતી રહી ગઈ છે. તંત્રનું ધ્યાન દોર્યુ હોવા છતાં અહીં પોલીસ કે સુરક્ષાકર્મીઓ રાખવામાં આવતા નથી. પરિણામે ઘણાં મુસાફરો જીવના જોખમે શંકર ધોધને નજીકથી નિહાળવા મોટું સાહસ કરી બેસતા હોય છે. જે દુર્ઘટનામાં પરિણમે છે.

જુઓ સમગ્ર અહેવાલ અને ઘટનાનાં Live Footage મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.