Gujarat News : કૃષિ સહાય પેકેજને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં જુલાઈ મહિનામાં લાભ લેનારા ખેડૂતોને લાભ નહી મળે. આમ ખેડૂતોને નવા પેકેજને લાભ મળશે નહી. ખેડૂતોને ઓક્ટોબર-સપ્ટેમ્બરના પેકેજનો લાભ નહી મળે. ખેડૂતોને કોઈપણ એક જ પેકેજનો લાભ મળશે. આમ કૃષિ વિભાગે નવા પેકેજનો ઠરાવ પસાર કર્યો છે.
આ પણ વાંચો:સુરત પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 આરોપીને ઝડપ્યા
આ પણ વાંચો:હવે, પોલીસ પણ નકલી નીકળી! સુરત પોલીસે ‘નકલી પોલીસ’ને ઝડપી પાડી
