કોલ્ડ વેવ/ 29 જાન્યુઆરીની રાતથી તાપમાન ગગડશે, 30 જાન્યુઆરી બાદ તાપમાન ફરી 10 ડિગ્રીથી નીચું જશે, નલિયામાં સૌથી નીચું 4.5 ડિગ્રી તાપમાન, અમદાવાદ- 13.5 ડીગ્રી,ગાંધીનગર- 11.7 ડિગ્રી, રાજકોટ-9.4 ડીગ્રી,ભુજ- 9.7 ડીગ્રી, કેશોદ- 8.4 ડીગ્રી,ડીસા- 12 ડિગ્રી, વડોદરા 13.4 ડીગ્રી તાપમાન

Breaking News