National News : દિવાળી અને દશેરા પહેલા, કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA Hike) માં 3 ટકાનો વધારો મંજૂર કર્યો છે. બુધવારે, કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી.
આ સાથે, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ હવે 55 ટકાથી વધીને 58 ટકા થઈ ગયું છે. આ વધારો 1 જુલાઈ, 2025 થી અમલમાં આવશે.
આ પણ વાંચો:15 મિનિટમાં જાતે ભરો ITR અને બચાવો તમારા કિંમતી રૂપિયા
આ પણ વાંચો:શેરબજાર કેવું રહેશે? નિષ્ણાતોએ સંભળાવી ખુશખબર
આ પણ વાંચો:હવે દર મહિને ખબર પડશે કે દેશમાં કેટલા બેરોજગાર છે! શું છે સરકારનું આયોજન….
