Not Set/ UPDATE/ મોડાસાની પીડિતાના મોતનો મામલો / આરોપીના વધુ ૩ દિવસના રિમાન્ડ મંજુર

મોડાસા યુવતીના મોતની તપાસ હવે CID ક્રાઈમ કરી રહી છે. આ કેસમાં આરોપીઓ હવે CID ક્રાઈમણી કસ્ટડીમાં છે. આ આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થયા હતા. જેને પગલે આજે CID ક્રાઈમ દ્વારા આરોપીઓને ફરી એક વાર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. મોડાસા યુવતીના મોતનો મામલો, DGP શિવાનંદ ઝાએ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી મોડાસા યુવતીના મોતનો […]

Gujarat Others

મોડાસા યુવતીના મોતની તપાસ હવે CID ક્રાઈમ કરી રહી છે. આ કેસમાં આરોપીઓ હવે CID ક્રાઈમણી કસ્ટડીમાં છે. આ આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થયા હતા. જેને પગલે આજે CID ક્રાઈમ દ્વારા આરોપીઓને ફરી એક વાર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

મોડાસા યુવતીના મોતનો મામલો, DGP શિવાનંદ ઝાએ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી

મોડાસા યુવતીના મોતનો મામલો/ ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે

મોડાસા યુવતીના મોત મામલો, ત્રણ આરોપીઓએ શનિવારે મોડી રાત્રે જાતેજ સરન્ડર કર્યું

જિલ્લા કોર્ટ દ્વારા આરોપીઓના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. CID ક્રાઇમે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અત્યાર સુધીની તપાસમાં આરોપી બિમલ ભરવાડે મૃતક પીડિતા સાથે વાત કર્યાનુ ખુલ્યું છે. તેને 18 ડિસે. થી 1 જાન્યુ.માં 214 વખત મૃતક પીડિતા સાથે ફોન પર વાત કરી હતી. આ આરોપીઓના પીડિતા સાથે કનેક્શનની તપાસ માટે રિમાન્ડ માંગવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.