ગુજરાત/ સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે સામસામે અથડામણ થતાંજૂથો બાખડી પડ્યા હતા

સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે સામસામે અથડામણનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ ઝઘડામાં સામે સામે થયેલા હુમલામાં 2 થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી.

Gujarat
Untitled 50 4 સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે સામસામે અથડામણ થતાંજૂથો બાખડી પડ્યા હતા

સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે સામસામે અથડામણનો બનાવ સામે આવ્યો છે. આ જુથ અથડામણમાં સામ સામે ઘર બાળી દેવાના પ્રયાસો પણ જૂથો દ્વારા કરાયાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ ઘટનામાં સામાન્ય બાબતે બોલચાલી થયા બાદ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા અલગ અલગ સમાજ વચ્ચેના જૂથો બાખડી પડ્યા હતા.

આ પણ વાંચો:pm નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી / હવેથી રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસ દર વર્ષે 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે …..

સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે સામસામે અથડામણનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ ઝઘડામાં સામે સામે થયેલા હુમલામાં 2 થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં છેલ્લા ઘણા સમયથી બન્ને સમાજના લોકો વચ્ચે અંદરો અંદર બોલાચાલી થતી હતી. આ જુથ અથડામણમાં સામ સામે ઘર બાળી દેવાના પ્રયાસો પણ જૂથો દ્વારા કરાયાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

આ પણ વાંચો:Army Day / અમારી ધીરજની પરીક્ષા લેવાની ભૂલ ન કરો’, આર્મી ચીફનો ચીન, પાકિસ્તાનને કડક સંદેશ

આ ઘટનામાં સામાન્ય બાબતે બોલચાલી થયા બાદ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા અલગ અલગ સમાજ વચ્ચેના જૂથો બાખડી પડ્યા હતા. જેમાં આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયેલી સાયલા પોલીસે 24 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ જુથ અથડણની ઘટનાના મામલે ગામમાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.