Aarvalli/ અરવલ્લીમાં 10 લાખના દારૂ સાથે 32.62 લાખનો મુદ્દામાલ કબજે

ઘઉંના લોટના કોથળા લઈને જતી ટ્રક અટકાવતા ખુલ્યો ભેદ

Top Stories Gujarat
Beginners guide to 36 અરવલ્લીમાં 10 લાખના દારૂ સાથે 32.62 લાખનો મુદ્દામાલ કબજે

Arvalli News : અરવલ્લીમાં દારૂના જથ્થા સાથેની ટ્રક અટકાવી સ્ટેટ મોનિટરિંગ સેલના અધઝિકારીઓ 10.35 લાખના દારૂ સાથે કુલ રૂ. 32,62,080 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં બે શક્સોની દરપકડ કરી હતી.એસએમસીના અધિકારીઓ માહિતીને આધારે અરવલ્લી જીલ્લાના ગજન ટોલ નાકા પાસે અમર પંજાબી ધાબા પાસે દારૂનો જથ્થો ભરીને જતો ટ્રક અટકાવ્યો હતો. પોલીસે ટ્રકમાં લોટની થેલીઓ વચ્ચે સંતાડેલો દારૂનો 10,35,600 ની કિંમતની જથ્થો કબજે કર્યો હતો. જેમાં 8,892 બોટલોનો સમાવેશ થાય છે. તે સિવાય રૂ.7,14,500 ની કિંમતની લોટ ભરેલી 500 થેલીઓ કબજે કરી હતી.

તે સિવાય રોકડ રકમ અને 2 મોબાઈલ તથા ટ્રક મળીને રુલ રૂ. 32,62,080 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે ટ્રકના ડ્રાઈવરલ અને ક્લિનરની ધરપકડ કરી હતી. જયારે અન્ય ચાર જણા ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે મોડાસા પોલીસ વધુ તપાસ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા

આ પણ વાંચો: તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?

આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો