Gujarat/

વડોદરા ઉત્તરાયણ પર્વે દોરાથી ગળા કપાતાં ત્રણનાં મોત, વડસર બ્રિજ પાસે બાઇકસવારનું દોરાથી ગળું કપાયું, ઘટનાસ્થળે લોહીનાં ખાબોચિયા ભરાતાં અરેરાટી, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત, બાબુભાઇ બારીયા નામનાં યુવકનું નીપજ્યું મોત, બાઇક પર ઘરે જઇ રહ્યો હતો યુવક, દાહોદનો યુવક વડોદરામાં મજુરીકામ કરતો હતો

Breaking News

વડોદરા ઉત્તરાયણ પર્વે દોરાથી ગળા કપાતાં ત્રણનાં મોત,
વડસર બ્રિજ પાસે બાઇકસવારનું દોરાથી ગળું કપાયું,
ઘટનાસ્થળે લોહીનાં ખાબોચિયા ભરાતાં અરેરાટી,
બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત,
બાબુભાઇ બારીયા નામનાં યુવકનું નીપજ્યું મોત,
બાઇક પર ઘરે જઇ રહ્યો હતો યુવક,
દાહોદનો યુવક વડોદરામાં મજુરીકામ કરતો હતો