Gujarat/ 4 મહાનગરોના રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો, રાત્રે 9 ના સ્થાને 10 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂનો અમલ, રાત્રે 10થી સવારે 6 કલાક સુધી રહેશે કર્ફ્યૂ, 1 કલાક કર્ફ્યૂનો અમલ મોડો થતા વેપારીઓમાં રાહત, રાત્રિ રેસ્ટોરન્ટ અને હોટેલ સંચાલકોમાં આનંદ

Breaking News