Not Set/ 5 કરોડની લાલચે હેરોઈન ભરેલું જહાજ ઈજિપ્તના બદલે ગુજરાત લવાયું

પોરંબદરમાંથી પકડાયેલું હેરોઈન પાકિસ્તાનથી લોડ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ જહાજ ઈજિપ્ત જવાનું હતું આ દરમિયાન મુંબઈના સુજિત નામના શખસે જહાજના કેપ્ટનનો સેટેલાઈટ ફોન મારફતે સંપર્ક કર્યો હતો. તેના જહાજના માલિકને જહાજ ગુજરાત તરફ વાળવા માટે પાંચ કરોડની ઓફર કરી હતી. જેની લાલચે જહાજ ઈજિપ્તના બદલે ગુજરાતના દરિયામાં વળ્યું હતું. આ સમગ્ર ડિલ ભાવનગરના […]

India
2 1501492457 5 કરોડની લાલચે હેરોઈન ભરેલું જહાજ ઈજિપ્તના બદલે ગુજરાત લવાયું

પોરંબદરમાંથી પકડાયેલું હેરોઈન પાકિસ્તાનથી લોડ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ જહાજ ઈજિપ્ત જવાનું હતું આ દરમિયાન મુંબઈના સુજિત નામના શખસે જહાજના કેપ્ટનનો સેટેલાઈટ ફોન મારફતે સંપર્ક કર્યો હતો. તેના જહાજના માલિકને જહાજ ગુજરાત તરફ વાળવા માટે પાંચ કરોડની ઓફર કરી હતી. જેની લાલચે જહાજ ઈજિપ્તના બદલે ગુજરાતના દરિયામાં વળ્યું હતું. આ સમગ્ર ડિલ ભાવનગરના દરિયામાં થવાની હતી. આ દરમિયાન જ પોરબંદર પાસે જહાજ પકડાઈ જતાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. સુજિત સાથે કલકત્તાના બે શખશો ઈરફાન અને વિશાલ પણ સંડોવાયેલા છે. જે તમામની અટકાયત કરીને અમદાવાદ ખાતે ગુજરાત એટીએસની કચેરીમાં લાવવમાં આવ્યા છે.