Not Set/ કચ્છમાં સ્વાઈન ફ્લૂનો કહેર

કચ્છમાં સ્વાઈન ફ્લૂનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે….એવામાં વધુ 3 કેસ પોઝિટિવ આવતા તંત્ર ફરી ચિંતામાં મૂકાઈ ગયું છે…..જે 3 વ્યક્તિઓના કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાં 9 વર્ષની એક બાળકી, સામત્રાની 22 વર્ષની એક યુવતી અને ગાંધીનગરના 1 વર્ષના બાળકનો કેસ પોઝિટિવ આવ્યો છે..આ ત્રણેય કેસ પોઝિટિવ આવતા તેમના પરિવારજનો પણ ચિંતામાં ગરકાવ થઈ […]

Gujarat
swine flu કચ્છમાં સ્વાઈન ફ્લૂનો કહેર

કચ્છમાં સ્વાઈન ફ્લૂનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે….એવામાં વધુ 3 કેસ પોઝિટિવ આવતા તંત્ર ફરી ચિંતામાં મૂકાઈ ગયું છે…..જે 3 વ્યક્તિઓના કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાં 9 વર્ષની એક બાળકી, સામત્રાની 22 વર્ષની એક યુવતી અને ગાંધીનગરના 1 વર્ષના બાળકનો કેસ પોઝિટિવ આવ્યો છે..આ ત્રણેય કેસ પોઝિટિવ આવતા તેમના પરિવારજનો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.. અત્યાર સુધીમાં કચ્છમાં કુલ 58 વ્યક્તિઓના કેસ ચાલુ વર્ષમાં પોઝિટિવ નોંધાયા છે..