Not Set/ 500 અને 1000ની દરની 8.72 લાખની જૂની ચલણી નોટ સાથે 2 શખ્સો ઝડપાઇ

અમદાવાદઃ 8.72 લાખની જૂની ચલણી નોટો સાથે ખાંદખેડાના પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 500 અને 1000 ની ચલણી નોટો હતી. પકડાયેલા બંને આરોપી બનસાકાઠાના રહેવાશી હોવાની વાત સામે આવી છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Uncategorized
500 and 1000 rupee notes 500 અને 1000ની દરની 8.72 લાખની જૂની ચલણી નોટ સાથે 2 શખ્સો ઝડપાઇ