Gujarat/ 6 મનપાની ચૂંટણીમાં નિરસ મતદાન, ચૂંટણીમાં 46.1 ટકા મતદાનની સત્તાવાર યાદી, આવતીકાલે સવારે મતગણતરી શરૂ થશે, 576 બેઠકના 2276 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, અમદાવાદમાં સરેરાશ 42.50 ટકા મતદાન, સુરતમાં સરેરાશ 47.1 ટકા મતદાન, રાજકોટમાં સરેરાશ 50.7 ટકા મતદાન, વડોદરામાં સરેરાશ 47.8 ટકા મતદાન, જામનગરમાં સરેરાશ 53.4 ટકા મતદાન, ભાવનગરમાં સરેરાશ 49.5 ટકા મતદાન, જામનગરમાં સૌથી વધુ મતદાન નોંધાયુ , અમદાવાદમાં સૌથી ઓછુ મતદાન નોંધાયુ,

Breaking News