Not Set/ 7 કિમી સમુદ્રના અંદર દોડશે બુલેટ ટ્રેન, જાણો તેના ફિચર્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે ગુરુવારના રોજ અમદાવાદ અને મુંબઈની વચ્ચે ચાલનારી ભારતની પહેલી બુલેટ ટ્રેન પરિયોજનાની આધારશિલા રહેશે. જાપાનના સહયોગથી આ પ્રોજેકટને પૂરા થવામાં લગભગ પાંચ વર્ષ લાગશે અને સામાન્ય જનતાને 2022 સુધી બુલેટ ટ્રેનમાં જવાની તક મળશે. જાણો શું છે બુલેટ ટ્રેનના ખાસ ફિચર્સ સ્પીડ : બુલેટ ટ્રેનની મહત્તમ રફતાર 350 […]

India
underwater train BULLET0416 7 કિમી સમુદ્રના અંદર દોડશે બુલેટ ટ્રેન, જાણો તેના ફિચર્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે ગુરુવારના રોજ અમદાવાદ અને મુંબઈની વચ્ચે ચાલનારી ભારતની પહેલી બુલેટ ટ્રેન પરિયોજનાની આધારશિલા રહેશે. જાપાનના સહયોગથી આ પ્રોજેકટને પૂરા થવામાં લગભગ પાંચ વર્ષ લાગશે અને સામાન્ય જનતાને 2022 સુધી બુલેટ ટ્રેનમાં જવાની તક મળશે.

જાણો શું છે બુલેટ ટ્રેનના ખાસ ફિચર્સ

  • સ્પીડ : બુલેટ ટ્રેનની મહત્તમ રફતાર 350 કિલોમીટર પ્રતિ કલાક
  • ક્ષમતા : શરૂઆતી સમયમંં બુલેટ ટ્રેનમાં 10 ડબ્બા હશે, 750 યાત્રીઓ કરશે સવારી
  • રૂટ : બુલેટ ટ્રેનનો રૂટ સાબરમતી રેલવે સ્ટેશનથી લઈ મુંબઈ-બાંદ્રા-કુર્લા સુધી
  • સ્ટેશન : ટ્રેન ચાર સ્ટેશનો પર રોકાશે અને બે કલાકમાં અમદાવાદ પહોંચશે.  
  • ટ્રેકની ખાસિયત : પુરા ટ્રેકના 96 ટકા એટલે કે 468 કિમી એલિવેટિડ હશે. 6 ટકા જેટલો માર્ગ સુરંગમાં હશે. જ્યારે   12 ટકા ટ્રેક જમીન પર હશે.
  • સમુદ્રના નીચે પણ : 21 કિલોમીટરની સૌથી લાંબી ટનલ અને 7 કિમી સમુદ્રના નીચે થી રૂટ હશે
  • ખર્ચ :  પરિયોજનાનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા છે. જાપાન 88 હજાર કરોડ રૂપિયાનું રૂણ
  • રોજગાર : 4,000 કર્મચારીઓની ટ્રેનિંગ માટે વડોદરામાં હાઈ સ્પીડ રેલ ટ્રેનિંગ ઈન્સ્ટીટયૂટની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રોજેકટથી 16,000 અપ્રત્યક્ષ રોજગારની શક્યતા છે. આ યોજના શરૂ થતાંની સાથે જ 4,000 કર્મચારીઓની જરૂર પડશે. તો બીજી તરફ 20,000 કંંસ્ટ્રકશન વર્કરની પણ જરૂર પડશે.

Bullet train 1 7 કિમી સમુદ્રના અંદર દોડશે બુલેટ ટ્રેન, જાણો તેના ફિચર્સ1 1505299477 1 7 કિમી સમુદ્રના અંદર દોડશે બુલેટ ટ્રેન, જાણો તેના ફિચર્સ

download 27 7 કિમી સમુદ્રના અંદર દોડશે બુલેટ ટ્રેન, જાણો તેના ફિચર્સ

maxresdefault 5 7 કિમી સમુદ્રના અંદર દોડશે બુલેટ ટ્રેન, જાણો તેના ફિચર્સ

japanese high speed trains at Niigata Depot 7 કિમી સમુદ્રના અંદર દોડશે બુલેટ ટ્રેન, જાણો તેના ફિચર્સ