Not Set/ આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર હવે જમ્મુ-કાશ્મીરમાં પણ અમન શાંતિ માટેના પ્રયાસ કરશે

રામ મંદિર મામલામાં મધ્યસ્થતાની ભૂમિકા ભજવવામાં રસ દાખવનારા આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર હવે જમ્મુ-કાશ્મીરમાં પણ અમન શાંતિ માટેના પ્રયાસ કરશે.શ્રીશ્રી રવિશંકર મહારાજે જણાવ્યું છે કે, તેઓ કાશ્મીરમાં ઘાટીમાં શાંતિ લાવવા આર્ટ ઓફ લિવંગએ નાનું પગલુ ભર્યું છે.તેઓ ટૂંક સમયમાં જ હુર્રિયત નેતાઓ સાથે મુલાકાત કરવાની વાત કરી હતી.આર્ટ ઓફ લિંવગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકર મહારાજ શહીદોના […]

India
ravishanker 2 આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર હવે જમ્મુ-કાશ્મીરમાં પણ અમન શાંતિ માટેના પ્રયાસ કરશે

રામ મંદિર મામલામાં મધ્યસ્થતાની ભૂમિકા ભજવવામાં રસ દાખવનારા આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર હવે જમ્મુ-કાશ્મીરમાં પણ અમન શાંતિ માટેના પ્રયાસ કરશે.શ્રીશ્રી રવિશંકર મહારાજે જણાવ્યું છે કે, તેઓ કાશ્મીરમાં ઘાટીમાં શાંતિ લાવવા આર્ટ ઓફ લિવંગએ નાનું પગલુ ભર્યું છે.તેઓ ટૂંક સમયમાં જ હુર્રિયત નેતાઓ સાથે મુલાકાત કરવાની વાત કરી હતી.આર્ટ ઓફ લિંવગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકર મહારાજ શહીદોના પરિવાર અને હથિયાર મુકીને સામાન્ય જીવન જીવનારા આતંકવાદીઓને સાથે લાવવા માટે બેંગલુરૂમાં આયોજીત કાર્યક્રમ પૈગામ એ મહોબ્બતમાં ઉપસ્થિત રહ્યાં હતા.આ કાર્યક્રમમાં શ્રીશ્રી રવિશંકર મહારાજે નિવેદન આપ્યું હતું કે, તેઓ એક મધ્યસ્થ તરીકે હુર્રિયત નેતાઓ સાથે મુલાકાત કરશે.