Not Set/ Birthday/ અમિત શાહ નો આજે 55 મો જન્મદિવસ, PM મોદી સહિત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નો આજે 55 મો જન્મદિવસ છે. આ પ્રસંગે પીએમ મોદીને અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અને તેમના સ્વસ્થ અને દીર્ઘાયુ માટે મંગળ કામના કરી હતી. વધુમાં મોદીએ જણાવ્યુ હતું કે, કર્મઠ, અનુભવી, કુશળ સંગઠનકરતાં અને મંત્રીમંડળમાં મારા સહયોગી એવા અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભેછાઓ. […]

Top Stories India
amit shah Birthday/ અમિત શાહ નો આજે 55 મો જન્મદિવસ, PM મોદી સહિત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નો આજે 55 મો જન્મદિવસ છે. આ પ્રસંગે પીએમ મોદીને અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અને તેમના સ્વસ્થ અને દીર્ઘાયુ માટે મંગળ કામના કરી હતી.

વધુમાં મોદીએ જણાવ્યુ હતું કે, કર્મઠ, અનુભવી, કુશળ સંગઠનકરતાં અને મંત્રીમંડળમાં મારા સહયોગી એવા અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભેછાઓ. ભગવાન તેમણે દીર્ઘાયુ કરે અને હમેશા સ્વસ્થ રાખે.આ પ્રસંગે કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ  અમિતા શાહને ટ્વીટ કરીને જન્મદિવ્સની શુભેચ્છા આપી હતી. તો નિતિન ગડકરીએ પણ શુભેચ્છા પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.