India/ 7 જુલાઈથી કોંગ્રેસ કરશે દેશવ્યાપી આંદોલન, મોંઘવારી વિરુદ્ધ 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી આંદોલન, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે આંદોલન, સાયકલ રેલી, ધરણા-પ્રદર્શન યોજી વિરોધ, દેશભરના જિલ્લા મથકોએ કરશે પ્રદર્શન, ગઈકાલે સોનિયાની અધ્યક્ષતામાં બેઠકમાં નિર્ણય

Breaking News