Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gandhinagar News/ અનેક લોકોને લાલચ આપી બેન્ક એકાઉન્ટ ખોલાવી 804 કરોડની ઠગાઈ, સીમકાર્ડ મેળવીને વિદેશ મોકલનારા આરોપી ઝડપાયા

લોકો પાસેથી કમિશન પર બેન્ક એકાઉન્ટ લઈ તેમના છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરાવતા હતા

September 27, 2025Nikunj Patel
Gujarat Gandhinagar Top Stories

Gandhinagar News : ભારતના અલગ અલગ રાજ્યોના લોકોને લાલચ આપીને વિવિધ બેન્કોમાં ખાતા ખોલાવીને તેની કીટો તથા સીમ કાર્ડ મેળવી લઈને આરોપીઓ તેને વિયેતનામ અને કમ્બોડિયા મોકલાવી દેતા હતા. બાદમાં ઈન્ટરનેટના માધ્યમથી દેશના જુદા જુદા ભાગોમાં અંદાજે 804 કરોડના આંતરરાષ્ટ્રિય અને આંતરરાજ્ય સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓની ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા ઝડપી લેવાયા છે.

આરોપીઓ જુદી જુદી મોડસ ઓપરેન્ડી દાવ્રા સાયબર ક્રાઈમના ગુના આચરીને મોટા પ્રમાણમાં નાણાં જમા કરાવતા હતા. આ કેસમાં ધરપકડ કરા.યેલા આરોપીઓએ આ નાણાં ચેક વિડ્રોલ, ATM વિડ્રોલ, POS મશીન, ઓનલાઈન એપ્સ તથા આંગડિયા મારફતે મેળવી દુબઈ, કંબોડિયા અને વિયેતનામમાં બેઠેલા સાયબર ક્રાઈમ સિંડીકેટના આરોપીઓને મોકલી દેતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

તેમની પાસેથી પોલીસે મોબાઈલ ફોન નંગ- ૬૫, બેંક એકાઉસટના ડેબીટ કાર્ડ નંગ-૪૪૭, બેંક એકાઉસટની કીટ નંગ-૫૨૯, બેંક એકાઉસટની પાસબુક નંગ-૧૧૯, બેંક એકાઉસટની ચેકબુક નંગ-388, સીમકાર્ડ નંગ-686, POS મશીન નંગ-16, લેપટોપ નંગ-2, સાઉન્ડ બોક્ષ નંગ-11, QR કોડ નંગ-18 અને રાઉટર નંગ-1 કબજે કરવામાં આવ્યા હતા.

તે સિવાય આરોપીઓ પાસેથી મલી આવેલા બેન્ક એરાઉન્ટની વિગતો 1930 પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર ચેક કરતા સમગ્ર દેશમાં 1549 સાયબર ગુના આચરીને અંદાજે રૂ.804 કરોડની સાયબર ઠગાઈ કરી હોવાનું તપાસમાંબહાર આવ્યું છે. તે પૈકી ગુજરાતમાં 141 સાયબર ક્રાઈમ ગુનામાં રૂ.17.75 કરોડની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.

ધરપકડ કરયેલા આરોપીઓમાં ભાવેશ આર ચૈહાણ, રાજેશ પી.સોજીત્રા, કેશોર એન પરમાર, રાજુ એમ સાંકળીયા, મયંક એ દેવડા, નરેશ એ.ભયડીયા, ઈમરાન એ.પઠાણ, કરીમ એમ.ચુનારા, કલ્પેશ ડી.પડાયા અને અફરોઝખાન અફઝલખાનનો સમાવેશ થાય છે.

આરોપીઓ ઈન્ટરનેટના માધ્યમથી વોટ્યએપ, એસએમએસ અને ટેલીગ્રામ દ્વારા ખોટી ઓળખ ઉભી કરીને વધુ રૂપિયા કપાવાની લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા. તેઓ લોકો પાસેથી કમિશન પર બેન્ક એકાઉન્ટ લઈ તેમના છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરાવતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Dahegam News/દહેગામના બહિયલમાં અશાંતિ ફેલાવનારા તત્વોની પોલીસે આગવી સર્વિસ કરી

આ પણ વાંચો: Dahegam News/દહેગામ તાલુકામાં મોડી રાત્રે જૂથ અથડામણ મામલે શંકાસ્પદ 60 થી વધુ લોકોની અટકાયત

આ પણ વાંચો: Dahegam News/દહેગામમાં જૂથ અથડામણમાં 8 સામે ફરિયાદ બાદ અંતે વળતી ફરિયાદ

Post navigation

વઢવાણ પાસે ખાણ ખનીજ વિભાગના દરોડા, ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદમાં સાસરીયાના ત્રાસથી ત્રણ માસના ગર્ભ સાથે મહિલાનો આપઘાત

More Posts

Dakor/ મંદિરના પૂજારી પરિવારનો પુત્ર દારૂ સાથે ઝડપાયો

October 27, 2020October 27, 2020padma prajay

Not Set/ અમિતાભ બચ્ચન બિટકોઈનથી કમાયા 114 કરોડ રૂપિયા

December 20, 2017December 20, 2017Nirmal Acharya
વોટ્સએપ ગ્રુપ ધ્રુવી કોટેચાને ન્યાય અપાવવા માટે બનાવાયું

Rajkot News/ રાજકોટ: શહેરમાં ધ્રુવી કોટેચા અકસ્માત મામલે ન્યાય માટે વોટ્સએપ ગ્રુપ બનાવાયું

December 3, 2025December 3, 2025Nikunj Patel
એમ્બ્યુલન્સ

શરમજનક/ બિહારમાં CMના કાફલા માટે કલાકો સુધી રોકવામાં આવી એમ્બ્યુલન્સ, તડપતી રહી બ્રેઈન હેમરેજની દર્દી

February 13, 2023February 13, 2023Maya Sindhav

Not Set/ બુટલેગરો પાછુ નવું લાવ્યા, હવે ડુંગળીની આળમાં કરી રહ્યા છે દારુની હેરાફેરી…

June 11, 2020Hemakshi Vyas

Political/ મહારાષ્ટ્રમાં ફરી રાજકીય હલચલ, નાણા મંત્રાલય મળતા અજિત પહોંચ્યા શરદ પવારના ઘરે,કહાણીમાં ટિવસ્ટ બાકી….

July 14, 2023July 14, 2023garima rao

Vadodara News/ વડોદરામાં ચૂંટણી પરિણામો પછી હોદ્દેદારોમાં ફેરફાર નક્કી

May 29, 2024May 29, 2024jani

મતદાન/ “મધર ઇન્ડિયા” ફિલ્મમાં નરગીસના ડમીનું પાત્ર ભજવનાર આ 75 વર્ષીય બા એ કર્યું મતદાન

February 28, 2021Bhavini vasani

Bhavnagar News/ ભાવનગરના દિવ્યાંગ યુવાને એથ્લેટિક્સ ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી

February 15, 2025Komal Patel

air strike/  PoKમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક, ઓપરેશન ‘પીનપોઈન્ટ સ્ટ્રાઈક્સ’ દ્વારા આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા

November 19, 2020November 19, 2020Bhavesh Vyas
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy