Breaking News/ 9 નિર્દોષોના ભોગ લેનાર તથ્યની મુશ્કેલીમાં વધારો, પિતા-પુત્ર બંનેને કરાયા છે કોર્ટમાં હાજર, તથ્ય પટેલને જમવું પડશે જેલનું જ ભોજન, આજથી પ્રજ્ઞેશ પટેલ જમી શકશે ઘરનું જમવાનું, કોર્ટમાં સરકારી વકીલ તરફથી કરાઈ દલીલ, કેસમાં મુદ્દત લેવી યોગ્ય નહિ: સરકારી વકીલ, વકીલને મળવાની કોઈએ ના પાડી નથી: સરકારી વકીલ, વકીલનું નામ રેકર્ડ પર નથી: જેલ સુપ્રિ., તો કેવી રીતે મળવા દઈએ: સરકારી વકીલ  

Breaking News
Breaking News