રવિવારે યોજાનારી વિમ્બલડન ફાઈનલ માં રોજર ફેડરર અને મરીન ચિલિક આમને સામને ટકરાશે, સેમીફાઈનલ માં મરીન ચિલીકે ક્યુરી ને 7-6(8-6),4-6,6-7(3-7),5-7 થી હરાવ્યો હતો. જયારે સ્વીસ એક્ષ્પ્રેસ ના નામે ઓળખાતા રોજર ફેડરરે થોમસ બર્ડિચ ને સીધા સેટ માં 7-6(7-4),7-6(7-4),6-4 થી હરાવી ને 11 મી વિમ્બલડન ફાઈનલ માં પ્રવેશ કર્યો છે. ફેડરર પહેલે થી જ જીત નો પ્રબળ દાવેદાર મનાય રહ્યો છે. જો ફેડરર ફાઈનલ માં જીત મેળવશે તો સૌથી વધુ વિમ્બલડન ટાઈટલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરશે,સાથે-સાથે મેન્સ સિંગલ માં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવાનો રેકોર્ડ પોતાના નામે છે, તેમાં વધુ એક ટાઈટલ નો ઉમેરો થશે.અત્યાર સુધી માં રોજર ફેડરરે 18 ગ્રાન્ડસ્લેમ ટાઈટલ પોતાના નામે કર્યાં છે.
Not Set/
રોજર ફેડરર અને મરીન ચિલિક વિમ્બલડન ની ફાઈનલ માં ટકરાશે.
રવિવારે યોજાનારી વિમ્બલડન ફાઈનલ માં રોજર ફેડરર અને મરીન ચિલિક આમને સામને ટકરાશે, સેમીફાઈનલ માં મરીન ચિલીકે ક્યુરી ને 7-6(8-6),4-6,6-7(3-7),5-7 થી હરાવ્યો હતો. જયારે સ્વીસ એક્ષ્પ્રેસ ના નામે ઓળખાતા રોજર ફેડરરે થોમસ બર્ડિચ ને સીધા સેટ માં 7-6(7-4),7-6(7-4),6-4 થી હરાવી ને 11 મી વિમ્બલડન ફાઈનલ માં પ્રવેશ કર્યો છે. ફેડરર પહેલે થી જ જીત […]
Pages: 1 2
