Not Set/ રાજય સહિત અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ

અમદાવાદમાં વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો… શહેરના એસજી હાઈવે, થલતેજ અને નરોડ સહિતા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. જોકે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા જ તંત્રની પોલ ખુલી છે… શહેરભરમાં પાણી ભરવાની સમસ્યા સામે આવી..

Gujarat