Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Rajkot Cyber Fraud News/ રાજકોટમાં 45.60 લાખનો સાઇબર ફ્રોડ. PGVCLના MDના નામે છેતરપિંડી

રાજકોટમાં સાઇબર ફ્રોડનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ફ્રોડ કરનારા શખ્સે જનરલ મેનેજર પાસેથી રૂપિયા પડાવ્યા છે.

May 5, 2026jani
Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં સાઇબર ફ્રોડનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ફ્રોડ કરનારા શખ્સે જનરલ મેનેજર પાસેથી રૂપિયા પડાવ્યા છે. પીજીવીસીએલના એમડીના નામે એકાઉન્ટ બનાવીને 45.60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મીટિંગમાં છું એમ કહીને દબાણથી આરટીજીએસ કરાવીને ઠગાઈ આચરવામાં આવી છે. આ કેસમાં 45.60 લાખની છેતરપિંડીને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે.

ઠગાઈની આ ઘટના રાજકોટના સાઇબર સેલમાં નોંધવામાં આવી છે. આના પગલે રાજકોટ સાઇબર સેલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. સાઇબર સેલ માટે આશ્ચર્યની વાત એ છે કે જનરલ મેનેજર જેવી વ્યક્તિ સાથે આ સાઇબર ફ્રોડ થયો છે. તેના કારણે સાઇબર સેલ પણ આ ઘટનાને અત્યંત ગંભીર માની રહી છે. સાઇબર સેલનું માનવું છે કે આ પ્રકારના ગુના પાછળ મોટી ટોળકી હોઈ શકે છે.

ગુજરાતમાં આજે કોઈને કોઈ સ્વરૂપમાં સાઇબર ફ્રોડ ચાલતો જ રહે છે. આ ઘટના બતાવે છે કે રાજ્યનો કોઈ જિલ્લો કે તાલુકો બાકી રહ્યો નથી જ્યા સાઇબર ફ્રોડ થયો ન હોય. સાઇબર ફ્રોડસ્ટરો માટે વૃદ્ધો અને મહિલાઓ એકદમ સોફ્ટ ટાર્ગેટ હોય છે. તેનું સૌથી મોટું કારણ એ હોય છે કે તેઓ સુમાહિતગાર હોતા નથી. કાયદાની આંટીઘૂંટીની તેમને ખબર હોતી નથી.

તેથી તેમને બનાવટી કોર્ટ અને સીબીઆઈ કે ઇડીના નામે ડરાવવામાં આવે છે. આ આખી પ્રક્રિયા પાછી ઓનલાઇન ચાલે છે. પીડિતને પહેલાં તો વિશ્વાસ પણ આવતો નથી કે તે કોઈ કાંડનો ભોગ બની રહ્યો છે. તે જ્યારે રૂપિયા ગુમાવે તેના પછી તેને ખબર પડે છે કે આ પ્રકારની ઘટના બની છે.


આ પણ વાંચો: ગુજરાત સ્ટેટ સાઇબર સેલને મળી મોટી સફળતા

આ પણ વાંચો: રેવન્યુ પ્રેક્ટિસ કરતા 35થી વધુ વકીલો સામે સાયબર ફ્રોડની ઘટના, લેખિતમાં કરાઈ રજૂઆત

આ પણ વાંચો: શ્રીમંત પરિવારના બાળકો સામે ક્રિપ્ટો ફ્રોડને લઈને FIR, બાલાજી વેફર્સના પરિજનો પણ સામેલ

Post navigation

અમેરિકા-ઈરાન તણાવની અસર, શેરબજારમાં ખુલતાની સાથે જ કડાકો
અસ્થમાના શરૂઆતના લક્ષણો શું છે? સમયસર સારવાર કેમ જરૂરી

More Posts

Not Set/ આ બ્રિજ સાત ઓગસ્ટ સુધી રહેશે બંધ , જાણીલો તમે પણ

August 1, 2021August 1, 2021Hemangi jani

Ahmedabad/ પોપ્યુલર બિલ્ડરનાં રમણ પટેલની ફરી કરાશે ધરપકડ, જાણો શું છે મામલો

November 3, 2020Bhavesh Vyas

Gujarat/ મહેસાણામાં આજથી બપોર 2 વાગ્યા પછી માર્કેટ બંધ, ન.પા. દ્વારા વેપારીઓને બંધ પાડવા અપીલ

April 19, 2021parth amin

Gujarat/ આવતીકાલથી AMTSની બસો હવે લાલ દરવાજાથી થોળ સુધી દોડશે, આવતીકાલે CM કરાવશે સેવાનો પ્રારંભ

May 5, 2022May 5, 2022parth amin
Vanthali Ojat River Sand Lease: ઓઝત નદીની રેતી લીઝ સામે વંથલી નગરપાલિકાનો વિરોધ

Junagadh News/ વંથલી નગરપાલિકાનો પોતાની જ સરકાર સામે મોરચો: ઓઝતની રેતી લીઝ સામે 19 સભ્યોનો વિરોધ, હાઇકોર્ટ જવાની તૈયારી

August 8, 2026August 8, 2026Maya Sindhav

ગુજરાત/ રાજકોટ CP મનોજ અગ્રવાલની આખરે કરાઇ બદલી

February 28, 2022padma prajay

Mahesana News/ મહેસાણાના 2 મર્ડર કેસના નાસતા ફરતા આરોપીની ધરપકડ

June 5, 2024Nikunj Patel

Breaking News/ PMએ આયુષ્માન યોજનામાંથી 50 કરોડ લોકોનો સ્વાસ્થ્ય ખર્ચ માફ કર્યો, 5 લાખનો આરોગ્ય વીમો – અમિત શાહ

August 9, 2023August 9, 2023parth amin
1 જુન 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજનું રાશિફળ/ 1 જૂન 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

June 1, 2022June 3, 2022Maya Sindhav
ફારૂક

જમ્મુ-કાશ્મીર/ ફારૂક અબ્દુલ્લાએ માની પોતાની ભૂલ, કહ્યું, પંચાયતની ચૂંટણીમાં ભાગ ન લેવાનો..

August 31, 2021Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy