Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Rajkot Cyber Fraud News/ રાજકોટમાં 45.60 લાખનો સાઇબર ફ્રોડ. PGVCLના MDના નામે છેતરપિંડી

રાજકોટમાં સાઇબર ફ્રોડનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ફ્રોડ કરનારા શખ્સે જનરલ મેનેજર પાસેથી રૂપિયા પડાવ્યા છે.

May 5, 2026jani
Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં સાઇબર ફ્રોડનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ફ્રોડ કરનારા શખ્સે જનરલ મેનેજર પાસેથી રૂપિયા પડાવ્યા છે. પીજીવીસીએલના એમડીના નામે એકાઉન્ટ બનાવીને 45.60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મીટિંગમાં છું એમ કહીને દબાણથી આરટીજીએસ કરાવીને ઠગાઈ આચરવામાં આવી છે. આ કેસમાં 45.60 લાખની છેતરપિંડીને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે.

ઠગાઈની આ ઘટના રાજકોટના સાઇબર સેલમાં નોંધવામાં આવી છે. આના પગલે રાજકોટ સાઇબર સેલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. સાઇબર સેલ માટે આશ્ચર્યની વાત એ છે કે જનરલ મેનેજર જેવી વ્યક્તિ સાથે આ સાઇબર ફ્રોડ થયો છે. તેના કારણે સાઇબર સેલ પણ આ ઘટનાને અત્યંત ગંભીર માની રહી છે. સાઇબર સેલનું માનવું છે કે આ પ્રકારના ગુના પાછળ મોટી ટોળકી હોઈ શકે છે.

ગુજરાતમાં આજે કોઈને કોઈ સ્વરૂપમાં સાઇબર ફ્રોડ ચાલતો જ રહે છે. આ ઘટના બતાવે છે કે રાજ્યનો કોઈ જિલ્લો કે તાલુકો બાકી રહ્યો નથી જ્યા સાઇબર ફ્રોડ થયો ન હોય. સાઇબર ફ્રોડસ્ટરો માટે વૃદ્ધો અને મહિલાઓ એકદમ સોફ્ટ ટાર્ગેટ હોય છે. તેનું સૌથી મોટું કારણ એ હોય છે કે તેઓ સુમાહિતગાર હોતા નથી. કાયદાની આંટીઘૂંટીની તેમને ખબર હોતી નથી.

તેથી તેમને બનાવટી કોર્ટ અને સીબીઆઈ કે ઇડીના નામે ડરાવવામાં આવે છે. આ આખી પ્રક્રિયા પાછી ઓનલાઇન ચાલે છે. પીડિતને પહેલાં તો વિશ્વાસ પણ આવતો નથી કે તે કોઈ કાંડનો ભોગ બની રહ્યો છે. તે જ્યારે રૂપિયા ગુમાવે તેના પછી તેને ખબર પડે છે કે આ પ્રકારની ઘટના બની છે.


આ પણ વાંચો: ગુજરાત સ્ટેટ સાઇબર સેલને મળી મોટી સફળતા

આ પણ વાંચો: રેવન્યુ પ્રેક્ટિસ કરતા 35થી વધુ વકીલો સામે સાયબર ફ્રોડની ઘટના, લેખિતમાં કરાઈ રજૂઆત

આ પણ વાંચો: શ્રીમંત પરિવારના બાળકો સામે ક્રિપ્ટો ફ્રોડને લઈને FIR, બાલાજી વેફર્સના પરિજનો પણ સામેલ

Post navigation

અમેરિકા-ઈરાન તણાવની અસર, શેરબજારમાં ખુલતાની સાથે જ કડાકો
અસ્થમાના શરૂઆતના લક્ષણો શું છે? સમયસર સારવાર કેમ જરૂરી

More Posts

બાલાસિનોર Balasinorમાં કમળાનો રોગ બેકાબૂ

Mahisagar News/ બાલાસિનોરમાં નગર સેવાસદનની ગંભીર બેદરકારીના લીધે કમળાનો રોગ બેકાબુ

December 19, 2025December 19, 2025Nikunj Patel

Uniform Civil Code/ સમગ્ર દેશમાં ક્યારે લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ? સામે આવ્યું મોટું અપડેટ

July 20, 2023Maya Sindhav

Breaking News/ જૂનાગઢ: સાસણના દેવળીયા સફારી પાર્કની ઘટના જીપ્સીના ટાયરને સિંહણે ભર્યા બચકા જીપ્સીમાં સવાર હતા ઘણા પ્રવાસીઓ જીપ્સીમાં સવાર પ્રવાસીઓ ઘડીભર સ્તબ્ધ થયા પ્રવાસીઓએ આ અદભુત ક્ષણોને કેમેરામાં કંડારી

April 4, 2023Maya Sindhav

IMA Survey/ ‘નાઇટ શિફ્ટમાં સુરક્ષા મામલે મહિલા ડોક્ટરોમાં ભય’ કોલકાતા મહિલા ડોક્ટર ઘટના બાદ IMAએ હાથ ધરેલ સર્વેમાં સામે આવી હકીકત

August 30, 2024Heena Dave

National/ આજે લોકસભામાં કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ચગ્યો , ગુજરાતમાં 3 વર્ષમાં કસ્ટોડિયલ ડેથમાં 244ના મોત , 244 કસ્ટોડિયલ ડેથમાં એકને જ અપાયું વળતર , વર્ષ 2020-21માં પોલીસ કસ્ટડીમાં 17ના મોત , વર્ષ 2020-21માં જ્યુડિશિયલ કસ્ટડીમાં 82ના મોત

July 28, 2021parth amin

Gujarat/ વડોદરાઃ મનપાએ બાકી વેરાની વસુલાત કરી, 519.57 કરોડના વેરાની પાલિકાએ કરી વસુલાત, બાકી વેરો નહીં ભરનાર મિલકતો કરી સીલ, 9000 થી વધુ મિલકતો કરી હતી સિલ, નવા સમાવિષ્ટ ગામોને 17 એપ્રિલ સુધી વેરો ભરવા છૂટ

April 2, 2022parth amin

Air India/ એર ઈન્ડિયાને 30 લાખનો દંડ, વ્હીલચેર ન મળવાના કારણે વૃદ્ધના મોતના કેસમાં કાર્યવાહી

February 29, 2024February 29, 2024Maya Sindhav

Not Set/ સુપ્રીમ કોર્ટે SC / ST આરક્ષણ અંગે આપ્યો મહત્વનો ચુકાદો, નોકરીમાં એક રાજ્યમાં મળશે આરક્ષણનો લાભ

August 30, 2018August 30, 2018Harshid Patel

Gujarat/ PM મોદી અને રાજનાથસિંહ વચ્ચે બેઠક , રક્ષામંત્રીએ પ્રધાનમંત્રી મોદીને આપી માહિતી , PM મોદી અને રાજનાથસિંહ વચ્ચે બેઠક , રક્ષામંત્રીએ પ્રધાનમંત્રી મોદીને આપી માહિતી , PM મોદી અને રાજનાથસિંહ વચ્ચે બેઠક , રક્ષામંત્રીએ પ્રધાનમંત્રી મોદીને આપી માહિતી

December 8, 2021parth amin

Not Set/ IIM બાદ હવે IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓને થયો કોરોના  

March 27, 2021Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy