કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 2 સપ્ટેમ્બર ભાદરવા સુદ દશમ અને મંગળવારનો દિવસ છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.21 કલાકે થશે. સૂર્યાસ્ત 7.55 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ : દશમનીસમાપ્તિ
: સવારે૦૩:૫૫સુધી.સપ્ટે.-૦૩
- તારીખ:- ૦૨-૦૯-૨૦૨૫,મંગળવાર /ભાદરવા સુદ દશમ ચોઘડિયા
|
દિવસના ચોઘડિયા |
|
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૪ થી ૧૨:૪૦ |
| અમૃત | ૧૨:૪૦થી ૦૨:૧૩ |
| શુભ | ૦૩:૪૭ થી ૦૫:૨૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૨૨થી ૦૯:૪૭ |
| શુભ | ૧૧:૧૩થી ૧૨:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઉદારવર્તનનોગેરલાભનથાયતેનુંધ્યાનરાખવું.
- મોબાઈલનુંવપરાશવધે.
- ધાર્મિક કાર્ય થાય.
- વડીલો તમને મદદ કરે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- આધ્યાત્મિકકાર્યપૂર્ણથાય.
- કોઈનીજોડેવાદ-વિવાદનકરવો.
- મન વિચલિત થાય.
- ઘરેણાં ખરીદી શકાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૧
- મિથુન (ક, છ, ઘ) :-
- મિત્રતરફથીપ્રશંસાથાય.
- જમીનમકાનમાંફાયદોથાય.
- લોકોનીભૂલશોધવાનુંટાળો.
- વિદેશથી ધન મળે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૫
- કર્ક (ડ , હ) :-
- ઉર્જાનુંસ્તરઊંચુંરહે.
- ધનબચાવવાનીકોશિશકરવી.
- નોકરીનીનવીતકઆવે.
- ઉતાવળાનિર્ણયલેવા યોગ્ય રહે.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૨
- સિંહ (મ , ટ) :-
- ધ્યાનઅનેયોગથીફાયદોજણાય.
- નવીભવિષ્યનીયોજનાબને.
- સારા સંતાનની પ્રાપ્તિ થાય.
- સફળતાથી ખુશ થઇ જાવ.
- શુભ કલર – બદામી
- શુભ નંબર –૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- ઘરમાં કોઈનવીવસ્તુઆવે.
- જેથાયછેતેતમારામાટેસારુંછે.
- જીવનસાથી સામે તમારા રહસ્યો બહાર આવે,
- પ્રોપર્ટી ખરીદી શકો.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૫
- તુલા (ર , ત) :-
- ખોટીશંકાનકરવી.
- જૂનીવાતોયાદકરીમતભેદનકરવો.
- વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
- સપનાના ભયને છોડો.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર –૮
- વૃશ્વિક (ન, ય) :-
- ધનકમાવવાનીતકબમણીથાય.
- વાતાવરણમાંગરમાવોરહે.
- સ્વ-કેન્દ્રીકરણઅપનાવો.
- કોઈમૂલ્યવાનવસ્તુમળે.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઓચિંતાકોઈમળીજાય.
- પૂજાપાઠકરવામાટેઉત્તમદિવસછે.
- પીળીવસ્તુરાતરાખવાથીફાયદોથાય.
- નવા વિચારો ઉત્પાદક હશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૧
- મકર (ખ, જ) :-
- પૈસાનીઅછતસર્જાય.
- બાળપણનીયાદતાજીથાય.
- જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.
- આત્મવિશ્વાસ જીતાડી આપશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૭
- કુંભ (ગ, શ, સ, ષ) :
- વસ્તુસમજવામાંસમયજાય.
- મિત્રતાપ્રેમમાંરૂપાંતરિતથાય.
- મોટાસપનાજોવાય.
- અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સહનશક્તિની મર્યાદાની કસોટી થાય.
- તકેદારી રાખવી પડશે.
- વેપારમાંફાયદોથાય.
- લાગણીઉપરનિયંત્રણરાખવું.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર –૮
આ પણ વાંચો:ક્રોધ અને નિરાશામાંથી બહાર નીકળવા માટે યુવાપેઢીએ અવશ્ય જાણવા, ગીતાના આ શ્લોકો અને તેના ભાવાર્થ
