Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને મોસાળપક્ષથી લાભ જણાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૪-૦૯-૨૦૨૬, ગુરુવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 24 સપ્ટેમ્બર 2026...ગુરુવાર...

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા.૨૪-૦૯-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ તેરસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ )  છે. ધનિષ્ઠા  નક્ષત્ર (સવારે ૧૦:૩૫ સુધી.) છે. આજનો યોગ  ધૃતિ (બપોરે ૦૩:૫૭ સુધી.) વિદ્યમાન રહેશે અને  કૌલવ કરણ સવારે ૧૧:૦૮ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર  કુંભ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૮ એ.એમ   કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૪  પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૫:૦૭ પી.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત  ૦૪:૫૯ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૭ થી બપોર ૧૨:૫૫ સુધી વિદ્યમાન રહેશે.  જ્યારે રાહુકાળ બપોરે ૦૨.૦૨ થી બપોરે ૦૩.૩૩ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે પ્રદોષ છે.

તેરસની  સમાપ્તિ  :  રાત્રે ૧૧:૨૧ સુધી.

તારીખ   :-    ૨૪-૦૯-૨૦૨૬, ગુરુવાર / ભાદરવા સુદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૮ થી ૦૭:૫૮
લાભ ૧૨:૩૧ થી ૦૨:૦૨
અમૃત ૦૨:૦૨ થી ૦૩.૩૨
શુભ ૦૫:૦૩ થી ૦૬:૩૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૩૪ થી ૦૮:૦૩

Aaj Nu Rashifal : 24 September 2026, Thursday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

સ્નાયુઓનો દુખાવો રહે.

કોઈ અણધાર્યા લાભ થાય.

અંગત લાગણીઓ બહાર આવે.

કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૬

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

પરિવાર સાથે દિવસ આનંદમય જાય.

પ્રવાસના યોગ બને.

આજના દિવસ સાવચેતી રાખવી.

વાહન ધીમે ચલાવવું,

શુભ કલર – પીળો

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

સામાજિક ધાર્મિક કાર્ય થાય.

પરિવાર જનોની તબિયત સાચવવી.

અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ..

હાડકાની તકલીફથી સાચવવું

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૮

કર્ક (ડ , હ) :-

કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.

મોસાળપક્ષથી લાભ જણાય.

કોઈ મોટા ફેરફાર થાય.

ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું

શુભ કલર – લીલો

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

કિંમતી વસ્તુનું  ધ્યાન રાખવું.

નિર્ણય લેતા પહેલા વિચારવું.

ઓચિંતો ખર્ચ થાય.

પરિવાર જોડે દિવસ પસાર થાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-

ઉત્સાહ સારો રહે.

નવીનકામનું આયોજન થાય,

માંદગીમાંથી મુક્તિ મળે.

નાણાંનો પ્રવાહ વધે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

કોઈ સારા સમાચાર મળે.

ખરીદી પાછળકે ફરવામાં નાણા ખર્ચાય.

વેપાર ધંધામાં સાચવવાનું રહે.

ધાર્મિક સ્થળની મુલાકાત થાય.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-

કામના સ્થળે વખાણ થાય.

નવી મુલાકાત થાય.

કોઈ વાત આપલે થાય.

ધાર્મિક કાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય

શુભ કલર – લાલ

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.

વડીલોનું ધ્યાન રાખવું.

ખુશીની લાગણી અનુભવાય.

કોઈને મદદ કરવાની સદભાવના રાખો.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૯

મકર (ખ, જ) :-

આજનો દિવસ સામાન્ય છે.

ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય.

નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.

ધાર્યું કામ થાય.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૫

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.

દિવસ આનંદમય જાય.

હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે.

કોઈ કાર્યમાં વિલંબ થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

લાભની વાત સંભાળવા મળી શકે.

કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.

કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.

સાસરા પક્ષથી સારા સમાચાર મળે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૨

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: